Various press notes were released covering topics such as technical specifications, hardware design, communication protocols, and meter testing. In response, Smart Metering Technical FAQs have been made available for your reference.

Date Updates & News
13.06.2024 આજના અખબારમાં એક ગ્રાહક દ્વારા મળેલા ઊંચા બિલ અંગેના સમાચાર મુજબ, આ સંદર્ભે જણાવવાનું છે કે MGVCL ના અત્યાર સુધી લગાવેલા સ્માર્ટ મિટર ના ગ્રાહકો ને અગાઉ નક્કી થયા મુજબ હાલની પ્રણાલી મુજબ વીજ બિલ તૈયાર કરવાની કામગીરી દરમિયાન સોફ્ટવેર ની ટેક્નિકલ ક્ષતિ ના કારણે ગ્રાહક ને સ્માર્ટ મિટર એપ્લિકેશન માં રૂ. -૧,૦૩,૬૭૯.૭૦ નું ક્ષતિપૂર્ણ બેલેન્સ જોવા મળેલ છે. આ બાબત ધ્યાન માં આવ્યા પછી સોફ્ટવેર ની ટેક્નિકલ ક્ષતિ ને સુધારી લેવામાં આવેલ છે અને તે મુજબ ગ્રાહક નું સાચું બેલેન્સ રૂ. -૩૩૩૮.૧૧ છે. આ બાબતે ગઈ કાલે એમજીવીસીએલ તરફ થી સોશિયલ મીડિયા મારફતે નીચે મુજબની માહીતી તમામ ગ્રાહકો માટે આપેલ છે:

“MGVCL ના અત્યાર સુધી લગાવેલા સ્માર્ટ મિટર ના ગ્રાહકો ને અગાઉ નક્કી થયા મુજબ હાલની પ્રણાલી મુજબ વીજ બિલ તૈયાર કરવાની કામગીરી દરમિયાન સોફ્ટવેર ની ટેક્નિકલ ક્ષતિ ના કારણે કેટલાક ગ્રાહકોની સ્માર્ટ મિટર એપ્લિકેશન માં ક્ષતિપૂર્ણ બેલેન્સ જોવા મળેલ છે. તમામ ગ્રાહકો ને જણાવવામાં આવે છે કે તમોને આપવામાં આવનાર ફીજીકલ બિલ માં વાસ્તવિક વીજ વપરાશ અનુસાર પ્રવર્તમાન ટેરિફ દર મુજબ જ ગણતરી કરીને બિલ ની અંતિમ રકમ દર્શાવામા આવશે. તેથી એપ્લિકેશન માં ટેક્નિકલ ક્ષતિ ના કારણે જોવા મળેલ ક્ષતિપૂર્ણ બેલેન્સ ને ધ્યાનમાં ના લેવા વિનંતી કરવામાં આવે છે. વધુમાં, સ્માર્ટ મીટર ના તમામ ગ્રાહકો ને હાલ ની પદ્ધતિ મુજબ જ બિલ આપવામાં આવનાર છે અને બિલ ભરવા હાલની સામાન્ય પદ્ધતિ મુજબ નિયત સમયગાળો આપવામાં આવનાર છે. તેથી,તમામ ગ્રાહકો ને આ બાબતે નિશ્ચિન્ત રહેવા વિનંતિ કરવામાં આવે છે.”
Sr No. Name of Make Capacity of meter Accuracy Class  Mode of communication Remarks
1 M/s Schneider Electric India Ltd 5-30Amp  1 RF  
2 M/s Schneider Electric India Ltd 5-30Amp  1 GPRS/Cellular  
3 M/s Schneider Electric India Ltd 10-60Amp 1 RF  
4 M/s Schneider Electric India Ltd 10-60Amp 1 GPRS/Cellular  
5 M/s Allied Engineering Works Pvt Ltd 5-30Amp  1 RF  
6 M/s Allied Engineering Works Pvt Ltd 5-30 Amp 1 GPRS/Cellular  
7 M/s Allied Engineering Works Pvt Ltd 10-60Amp 1 RF  
8 M/s Allied Engineering Works Pvt Ltd 10-60Amp 1 GPRS/Cellular  
9 M/s Allied Engineering Works Pvt Ltd .-/5Amp 0.5s GPRS/Cellular Consumer and DT meter
10 M/s Capital Power Systems Ltd  5-30Amp  1 GPRS/Cellular  
11 M/s Capital Power Systems Ltd  5-30Amp  1 RF  
12 M/s Zen Meter solutions Pvt Ltd. 5-30Amp  1 RF  
Accessibility Options
Chatbot Icon